GSTV
Home » News » સોશિયલ મીડિયા યૂઝર્સે વારો કાઢ્યો અનુષ્કા શર્માનો, ‘સુઈ ધાગા’માં લપેટ્યો વિરાટ કોહલીને પણ

સોશિયલ મીડિયા યૂઝર્સે વારો કાઢ્યો અનુષ્કા શર્માનો, ‘સુઈ ધાગા’માં લપેટ્યો વિરાટ કોહલીને પણ

વર્લ્ડકપ સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમની સફર પૂરી થઈ ગઈ. આ હારથી ફેન્સની સાથે -સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ ખૂબજ ઉદાસ થઈ ગયા છે. તો બીજી બાજુ ટ્વિટર પર અલગ-અલગ મીમ્સ પણ બહુ વાયરલ બની રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વિરાટા કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનાં મીમ્સ ફરી એકવાર વાયરલ બન્યાં છે.

વાયરલ થઈ રહેલ મીમ્સ અનુષ્કા શર્મા અને વરૂણ ધવનની ફિલ્મ સુઈ ધાગાનાં છે.

સુઈ ધાગા ફિલ્મમાં અનુષ્કા તેના ગ્લેમરસ અંદાજ કરતાં એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી, તેના રડતા ચહેરાની તસવીરની તો લોકોએ બહુ મજાક પણ ઉડાવી હતી.

લોકોએ આ મીમ્સના બહાને અનુષ્કાના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પણ મજાક ઉડાવી લીધી છે.

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!