GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દુનિયામાં કોરોનાના કહેર વચ્ચે આ દેશમાં માણસના આકારના ચામાચિડિયા જોવા મળ્યા , જોઈ ડરીને ભાગવા લાગ્યા લોકો

આ સમયે સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ચીનથી નીકળેલો આ વાયરસ લાખો લોકોનો જીવ પણ લઈ ચૂક્યો છે. આ વાયરસ વિશે શરૂઆતથી જ આ ચર્ચા બની રહી છે કે, શું આ ચામાચિડિયામાંથી નીકળ્યો છે અથવા ક્યાંક બીજેથી. આ વચ્ચે ફિલીપીંસમાં એટલા મોટા આકારનું ચામાચિડિયુ જોવા મળ્યુ છે કે, લોકો ડરી ગયા હતા. ખરેખર કો ફિલીપીંસમાં આ ચામાચિડિયુ દેખાયુ છે. કોઈના ઘરની સામે ઉલ્ટુ લટકેલુ આ વિશાળકાય ચામાચિડિયુ લોકોને ડરાવી રહ્યુ છે.

ફોટો ખૂબ જ વાયરલ થઈ

સોશિયલ મીડિયા પર આ ચામાચિડિયાની ફોટો ખૂબ જ વાયરલ થઈ રહી છે. @AlexJoestar622 નામક ટ્વિટર યૂઝરે આ ચામાચિડિયાની ફોટોને પોસ્ટ કરતા લખ્યુ છે કે, ફિલીપીંસમાં આટલી મોટી સાઈઝના જ ચામાચિડિયા મળી આવે છે.

જોઈને લોકો ડરીને સહમી ગયા

આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા તમામ ટ્વિટર યૂઝરે તેને ભયાવહ કહી દીધુ છે. જેને જોઈને લોકો ડરીને સહમી ગયા છે. કેટલાક લોકોએ તે પણ કહ્યુ છે કે, ઘણા ચામાચિડિય અહીંયા મળી આવે છે. તો કેટલાક યૂઝર્સે તેને ખતરનાક કોરોના વાયરસ સાથે જોડી દીધુ છે. આ પ્રકારના આકારની જ ફોટો લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસ વિશે તમામ નિષ્ણાંતોનો તે દાવો છે કે, આ ચામાચિડિયા જેવા જીવમાંથી ફેલાયો છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!