viral: જો 2 સેકન્ડ પણ મોડુ થયું હોત તો ભાઈ ‘છે’ માંથી ‘હતા’ થઈ ગયા હોત

Netherlandsમાં કંઈક એવું થયું કે જે જોઈને લોકોની આંખ પહોળી થઈ ગઈ. એક માણસ મોતને ભેટતા ભેટતા રહી ગયો. એ વ્યક્તિ સાયકલ લઈને જતો હતો અને એ જોવાનું ભૂલી ગયો કે ટ્રેન આવી રહી છે. પછી જેમ-તેમ કરીને તેમનો જીવ બચી જાય છે. સોશિયલ મીડિયા પર આ વિડિઓ ખૂબ viral થઈ રહ્યો છે. જો થોડી સેકન્ડ પણ મોડુ થયુ હોત તો કાદચ મોત આંખ સામે જ હતું. Local 12નાં સમાચાર અનુસાર આ ઘટના Netherlandનાં શહેર ગલીનમાં થોડા અઠવાડિયા પહેલા બની હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે રેલ્વે ક્રોસિંગ પર એક વ્યક્તિ સાયકલ લઈને આવે છે અને ટ્રેનની રાહ જુએ છે. પહેલી ટ્રેન પસાર થઈ જાય છે. પરંતુ બીજી ટ્રેન આવે તેને તે વ્યકિત જોવાનું ભૂલી જાય છે. પછી જેમ-તેમ કરીને સાયકલને પટરી સુધી પહોંચાડે છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter