GSTV
Home » News » Viral Video: ચોરી તો કરી લીધી પરંતુ પછી જે થયું તેનાથી આ શખ્સને ધોળા દિવસે દેખાઇ ગયાં તારા

Viral Video: ચોરી તો કરી લીધી પરંતુ પછી જે થયું તેનાથી આ શખ્સને ધોળા દિવસે દેખાઇ ગયાં તારા

સોશિયલ મીડિયા પર હાલ એક ફની વિડિયો વાયરલ થઇ રહ્યો છે. એક ઘરમાં નવુ ટીવી આવે છે. ટીવી ઘરની અંદર લઇ જવામાં આવે તે પહેલાં જ તેને એક ચોર ઉઠાવીને લઇ જાય છે. પરંતુ ટીવીની સાઇઝ એટલી મોટી છે કે ટીવીને ચોર સંભાળી શકતો નથી અને તેને ગાડી સુધી પહોંચાડવામાં તે ઘણી વખત ગબડી પડે છે. પરંતુ ટીવીની સાઇઝ એટલી મોટી છે કે તે ગાડીમાં મુકી શકાય તેમ નથી.

આ મજેદાર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

જણાવી દઇએ તે યૂએસએના મેરીલેન્ડના પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટી ડિપાર્ટમેન્ટમાં એક ચોર મોટુ ટીવી ચોરે છે. આ ટીવી ચોરના કદ કરતાં પણ મોટુ છે જેને લઇને તે કાર તરફ ભાગે છે અને ટીવી સંભાળતા તે ઘણી વાર ગબડી પડે છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઇ ચુક્યા છે અને અનેક લોકોએ તેના પર કમેન્ટ્સ પણ કરી છે. લોકોને આ વીડિયો ખૂબ જ ફની લાગી રહ્યો છે.

Read Also

Related posts

લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, એના પરથી જ નકકી થશે પક્ષોનું ભાવિ…..

Dharika Jansari

World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

Bansari

બિગ બોસ-૧૩માં થયા મોટા ફેરફારો, જાણો શું હશે નવુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!