viral: આ વીડિયો જોઈને તમે કહેશો કે આ ગોવિંદાની જ પત્ની છે

ગણેશ ચતુર્થીનાં દિવસે બોલીવૂડ એક્ટર ગોવિંદાના પત્ની સુનીતા અહુજા ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યાં હતા. પરંપરાગત રીતે તેણે સેંથો પણ પૂર્યો હતો. આ બધી ખાસિયતોનાં લીધે તે લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં હતાં. ગણેશ પૂજા સમયે સુનીતા અહુજાનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

થાય છે એવું કે ત્યાં હાજર એક ફેન તેમની સાથે સેલ્ફી લેવા આવે છે. પરંતુ યોગ્ય રીતે સેલ્ફિ ન લીધી. માટે સુનીતાએ ફોન પોતાના પાસે લઈને જાતે જ સેલ્ફી લઈ લીધી. તેમની આ વર્તણૂક જોઈને ફેન્સ તેમની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. આ વિડિયોને એક કલાકની અંદર લગભગ 1 લાખ વાર જોવામાં આવ્યો છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter