GSTV
Home » News » viral: શું અર્જુન કપૂર મલાઈકાથી નારાજ હતા! તો પછી શા માટે છુપાવ્યું મોઢુ ?

viral: શું અર્જુન કપૂર મલાઈકાથી નારાજ હતા! તો પછી શા માટે છુપાવ્યું મોઢુ ?

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેનો સંબંધ હવે જગજાહેર છે. મલાઈકા-અર્જુન અનેક પ્રસંગોએ સાથે જોવા મળે છે, પરંતુ હજુ તેઓએ સંબંધને જાહેર કર્યો નથી. તાજેતરમાં, મલિકા-અર્જુન તેના મિત્રો સાથે પાર્ટીમાં જોવા મળ્યા હતા. મોડી રાત સુધી ચાલતી આ પાર્ટીમાં કરણ જોહર અને સંજય કપૂરનો પરિવાર પણ સામિલ હતો.

પરંતુ તમે વીડિયોમાં જોઈ શકો છે કે પાર્ટી પૂરી થઈ પછી મલાઈકા બધા સાથે આવી. પણ અર્જુન તેનો ચહેરો કોઈને ન બતાવતા હતા અને સીધા જ કારમાં જતા રહ્યાં હતાં.

WATCH ALSO

Related posts

સલમાન ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મે રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની કમાણી, પણ કેવી રીતે?

Dharika Jansari

‘અરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ’ : રંજન ચૌધરીનો કટાક્ષ

Mayur

કાશ્મીરની સ્થિતિ અંગે યુએનના મહાસચિવને ભ્રમિત કરવા ગયેલા મહેમૂદ કુરૈશની બાઝી મોદીના કારણે ઉલટી પડી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!