GSTV
Home » News » viral: અક્ષય કુમાર અને વરૂણ ધવન એક જ બાથ ટબમાંથી બહાર નીકળ્યા, થયું એવું કે…

viral: અક્ષય કુમાર અને વરૂણ ધવન એક જ બાથ ટબમાંથી બહાર નીકળ્યા, થયું એવું કે…

બૉલીવુડ ઍક્ટર વરુણ ધવન આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ ‘કલંક’ ની શૂટિંગમાં બિજી છે. તો ફિલ્મ ‘2.0’ માં નિગેટિવ રોલના કારણે છવાઈ રહેલા એક્શન સ્ટાર અક્ષયકુમાર સ્ટાર પ્લસ પર રવિવારે ‘લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ’ માં મસ્તી કરતા જોવા મળ્યાં. તેમની સાથે વરૂણ ધવન પણ દેખાયા. સ્ટેજ પર્ફોમન્સ દરમિયાન અક્ષય-વરુણે કંઈક એ રીતે મસ્તી કરી કે ત્યાં હાજર ઑડિઅન્સને બહુ અજીબ લાગ્યું. થયુ એવું કે એવોર્ડ શોમાં અચાનક સ્ટેજ પર એક બાથ ટબ આગળ આવે છે, જેની અંદરથી વરુણ ધવન સાબુ લુછતો લુછતો બહાર આવે છે અને સ્ટેજ પર ઓડિયન્સની સામે આવે છે. તેમને જોઈને હાજર સ્ટાર્સ ખૂબ હસે છે.

ત્યાં તો અચાનક ટ્વિસ્ટ આવે છે, વરુણ ધવન સ્ટેજ પર તેના સાથીદાર અક્ષયકુમારને બોલાવે છે, અને તે જ ટબમાંથી પહેલા વરુણ ધવન બહાર આવ્યો હતો એ જ ટબમાંથી અક્ષય મોઢામાંથી સાબુને ફુક વડે ઉછાળતો ઉછાળતો બહાર આવે છે. આ સીનને જોઈને સ્ટેજની સામે હાજર સ્ટાર્સ ખુબ રાડો પાડે છે અને હસે છે. આ આ વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

WATCH ALSO

Related posts

શું હોય છે પોસ્ટલ બેલેટ પેપર, કેમ થાય છે સૌથી પહેલાં તેની ગણતરી?

Mansi Patel

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

Mansi Patel

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!