GSTV
Home » News » viral: જો તમે પણ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ જોઈને નારાજ હોય તો આમિરે તમારા માટે આ સંદેશો મોકલ્યો છે

viral: જો તમે પણ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ જોઈને નારાજ હોય તો આમિરે તમારા માટે આ સંદેશો મોકલ્યો છે

બૉલીવુડ અભિનેતા આમિર ખાનની દિવાળી પર રિલિઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને લોકોએ ખૂબ નકારી છે. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને ભારતીય બોક્સ ઓફિસમાંથી માત્ર રૂ. 150 કરોડ મળ્યા છે. અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ જેવા સ્ટારોની આ મૂવીનાં નેગેટિવ રિવ્યુથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ બની હતી. લોકો આ ફિલ્મ જોઈને નિરાશ થયા અને તેની જવાબદારી આમિર ખાને પોતે લઈ લીધી છે.

આમિર ખાને તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા સમયે ફિલ્મની નિષ્ફળતા વિશે વાત કરી હતી. આમિર માને છે કે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા પછી પણ તેણે ભૂલ કરી છો, અને દર્શકો નિરાશ થયા હતા અને થિયેટરથી પાછા પણ ફર્યા હતા. આમિર કહે છે કે અમે પ્રયાસ કરવા માટે કોઈ જ કસર નથી છોડી પરંતુ ક્યાંકને ક્યાંક અમારાથી ભૂલ થઈ છે. તેમજ આમિરે આ ફિલ્મને પસંદ કરનારા લોકોનો આભાર પણ માન્યો.

WATCH ALSO

Related posts

રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

Nilesh Jethva

મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

Path Shah

મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, RTIમાં સામે આવી વિગતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!