GSTV
Home » News » મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ઉપર ગાળીયો કસાયો, કોર્ટે આ મામલે લગાવી રોક

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ઉપર ગાળીયો કસાયો, કોર્ટે આ મામલે લગાવી રોક

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહે છે. હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે કે વિપુલ ચૌધરીના વિદેશ પ્રવાસ પર કોર્ટે રોક લગાવી છે. પરંતુ તેમણે કોર્ટમાં ખોટો પાસપોર્ટ જમા કરાવ્યો હતો. અને નવા પાસપોર્ટને આધારે વિદેશ પ્રવાસે જઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં વિપુલ ચૌધરી સામે ત્રણ ફરિયાદો થઈ છે. ત્યારે ત્યારે ખોટો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા અને કોર્ટના અનાદર મુદ્દે વધુ એક ફરિયાદ થઈ શકે છે.

મહત્વનું છે કે વિપુલ ચૌધરી સામે સાગર દાણ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પાંચ વર્ષ પહેલા મહેસાણા ડેરી દ્વારા 22 કરોડ રૂપિયાના સાગરદાણ મહારાષ્ટ્રમાં દાન આપવામાં આવ્યા હતા. અને તે દાનની રકમ ડેરીમાં ઉધરાઈ દેતા જિલ્લા રજિસ્ટારે ફરિયાદ દાખલ કરી હતી.. વિપુલ ચૌધરીને આગામી 26 જૂને કોર્ટમાં ચાર્જફ્રેમ કરવા માટે હાજર રહેવા હુકમ કર્યો છે. જ્યારે આ દલીલ દરમિયાન એવી હકીકત સામે આવી છે કે તેમના ખોટો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો અને નાવા પાસપોર્ટ આધારે વિદેશ પ્રવાસે પણ જઈ આવ્યા.

READ ALSO

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!