GSTV
Home » News » વિપુલ ચૌધરીએ હાઇકોર્ટના આદેશનો કર્યો અનાદર, આ મામલે ગૃહ વિભાગ આવ્યું એકશનમાં

વિપુલ ચૌધરીએ હાઇકોર્ટના આદેશનો કર્યો અનાદર, આ મામલે ગૃહ વિભાગ આવ્યું એકશનમાં

વિપુલ ચૌધરીએ હાઇકોર્ટના આદેશનો અનાદર કર્યાની રજૂઆત ગૃહ વિભાગે કરી છે.વિપુલ ચૌધરી જેઓએ સાગરદાણમાં જામીન અંગે રદ પાસપોર્ટને કોર્ટમાં જમા કરાવ્યો હતો..આમ છતા વિપુલ ચૌધરીએ વિદેશ પ્રવાસ કર્યો હોય…સહકાર વિભાગે ગૃહ વિભાગને લેખિતમાં રજૂઆત કર્યા બાદ ગૃહવિભાગે હાઇકોર્ટના આદેશનનો અનાદર થયાની હાઇકોર્ટમાં રજૂઆત કરી છે…જેથી ટૂંક સમયમાં વિપુલ ચૌધરી વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ થશે.

નોંધનીય છેકે લોકસભાની ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધ પ્રચારમાં વિપુલ ચૌધરીનું નામ સામે આવ્યુ હતું…ત્યારે હવે મહેસાણાના દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ગાળિયો કસાયો છે..જેથી હવે વિપુલ ચૌધરીને જેલની હવા પણ ખાવી પડી શકે છે…ત્યારે હાલમાં વિપુલ ચૌધરીને લઇને ફરિ એકવખત મહેસાણાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

READ ALSO

Related posts

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mansi Patel

હિતેશ ભાઈએ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરિશ્રમના બળે સુગંધીદાર ફુલોનું ઉત્પાદન કેવી રીતે કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!