GSTV

સાગરદાણ કૌભાંડમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકશે કે નહિં ?

દૂધસાગર

Last Updated on December 17, 2020 by

દૂધ સાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા વિપુલ ચૌધરીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અરજી પર શુક્રવારે સેશન્સ કોર્ટ મહત્વનો ચુકાદો આપી શકે છે. આજે કોર્ટમાં વિપુલ ચૌધરીએ ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની માંગ કરતી અરજી પર મહત્વની સુનાવણી થઈ હતી..વિપુલ ચૌધરીના વકીલે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પૂરતા બંદોબસ્ત સાથે મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી. કસ્ટડીની અંદર જ એફીડેવીટ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપો તેવી પણ વિપુલ ચૌધરીના વકીલે માંગ કરી. કોર્ટે સરકારી વકીલ અને વિપુલ ચૌધરીના વકીલની દલીલો અને રજૂઆત સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો.

READ ALSO

Related posts

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!