GSTV
Home » News » આફ્રિકાના રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને હટાવવા હિંસક પ્રદર્શન, 14 લોકોના મોત

આફ્રિકાના રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને હટાવવા હિંસક પ્રદર્શન, 14 લોકોના મોત

Omar al-Bashir

આફ્રિકાના સુદાનમાં રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને હટાવવાના વિરોધમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં 14 લોકના મોત થયા.

છેલ્લા ચાર મહિનાથી સુડાનની રાજધાની ખારતૂમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુદાનમાં રોટીની કિંમતમાં વધારો થવાન કારણે સંઘર્ષ થયો છે. સુદાન અત્યારે ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે.

સુદાનમાં વિરોધ પ્રદર્શન વિદ્રોહમાં ફેરવાયુ છે. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ સુદાનમાં રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને હટાવવાની માગ કરી રહ્યા છે.

Read Also

Related posts

ગુજરાતી બિઝનેસમેનોને ફોન કરી વારંવાર ધમકી આપતો આ ડોન સેનેગલથી થયો ફરાર, પોલીસ ચોપડે છે વોન્ટેડ

pratik shah

નાણામંત્રીએ કર્યો એવો દાવો કે મોદી સરકારના શ્વાસ હેઠા બેસશે, પેટાચૂંટણીમાં ભાજપને પણ નડી રહ્યો છે આ મામલો

Mayur

ગુજરાતમાં કાયદેસર દારૂ પીવો પણ પડશે મોંઘો, સરકાર પરમીટને બહાને ખંખેરી લેશે ખિસ્સા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!