GSTV

કોલકત્તામાં ભાજપ દ્વારા મમતા સરકારનો ઉગ્ર વિરોધ, પોલીસે ચલાવ્યો વોટરકેનનો મારો

પશ્વિમ બંગાળના કોલકત્તામાં ભાજપે મમતા સરકારનો ઉગ્ર વિરોધ કર્યો છે. ભાજપનો આરોપ છે કે, મમતા બેનર્જીના ઈશારે પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે. જેથી મમતા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના ઉગ્ર વિરોધના કારણે પોલીસે ભાજપના કાર્યકરો પર વોટરકેનનો મારો કર્યો હતો. જે દરમ્યાન ભાજપના કાર્યકર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન દરમ્યાન અનેક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

Read Also

Related posts

કાશ્મીરમાં કોરોના વાયરસથી બીજું મોત, સરવાર દરમ્યાન શખ્સે તોડ્યો દમ

Karan

કોરોના પોઝીટીવ મળ્યો BSF ઓફિસર, 50 જવાનોને કરવામાં આવ્યા કોરોન્ટાઈન

Karan

દેશમાં 15 માર્ચ બાદ કોરોના વાયરસે પકડી રફ્તાર, 13 દિવસમાં જ સામે આવ્યા 900થી વધારે કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!