GSTV
Home » News » બિહારના પાલીગંજ અને આરામાં મતદાન સમયે હિંસા, પોલીસનો લાઠીચાર્જ

બિહારના પાલીગંજ અને આરામાં મતદાન સમયે હિંસા, પોલીસનો લાઠીચાર્જ

બિહારના પાલીગંજ અને આરામાં મતદાન દરમ્યાન હિસા ફેલાતા મતદાન અટકાવવામાં આવ્યુ હતું. પાલીગંજમાં મતદાન દરમ્યાન બે જૂથ આમને-સામને આવી જતા મતદાન કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી. મતદાન મથકમાં રાખવામાં આવેલી ખુરશી પણ તોડવામાં આવી અને મતદાન મથક પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

જોકે, ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તો બીજી તરફ આરામાં પણ મતદાન દરમ્યાન હિંસા ફેલાઈ હતી. હિંસાના કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

READ ALSO

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!