GSTV

ફરી વધુ એક વાર ભાજપના કાર્યકર્તાઓએ કર્યું કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

Last Updated on September 20, 2020 by

ફરી વધુ એક વાર ભાજપના કાર્યકર્તાઓએ કોવીડના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કોરોના મહામારી વચ્ચે વડોદરાના વોર્ડ 14ના નગરસેવક મનીષ પગારે જન્મદિનની ઉજવણી કરી હતી. જન્મદિન અંર્તગત મોટી સંખ્યામાં વૃદ્ધાઓને અનાજની કીટ વિતરણ કરી હતી.

આ કાર્યક્રમમાં મહામંત્રી પોતે માસ્ક વિના નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે એક તરફ સરકાર લોકોની ભીડ એકઠી ના થાય તે માટે અપીલ કરી રહી છે ત્યાં બીજી તરફ તેમના જ નેતાઓ અને કર્મચારીઓ મેળાવડા કરી કોરોના સંક્રમણ ફેલાવાનું કામ કરી રહ્યા છે. નોંધનીય બાબત છે કે આ કાર્યક્રમમાં ધારાસભ્ય સીમાબેન મોહિલે પણ હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari

કેઝયુઅલથી ગ્લેમર સુધી! કમાલ છે આ ટીવી એક્ટ્રેસનો લુક્સ, સોશિયલ મીડિયા પર દીવાના છે ફેન્સ

Damini Patel

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!