GSTV

આજથી રાજ્ય વ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો થશે પ્રારંભ

Last Updated on June 26, 2019 by Mayur Vora

આજથી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થવાનો છે. સીએમ વિજય રૂપાણી અમદાવાદના અસલાલી ખાતેથી એકતા રથને પ્રસ્થાન કરાવશે. સરદાર પટેલની એકતા-અખંડિતતાના સંદેશને ઉજાગર કરતી બીજા તબક્કાની એકતા યાત્રા 20 નવેમ્બર સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ગ્રામીણ-શહેરી ક્ષેત્રના 16 લાખથી વધુ નાગરિકોએ એકતાના સામુહિક શપથ લીધા હતા. અસલાલીથી શરૂ થઇ રહેલી એકતા યાત્રાના બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લાના 45 ગામોને આવરી લેવાશે.

Related posts

અમદાવાદીઓ એલર્ટ : શહેરમાં ઉમેરાયા વધુ નવા 27 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, કોરોનાનાં કેસ 8 હજારને પાર ને 5નાં મોત

Dhruv Brahmbhatt

કોરોના/ ‘બીએ.2’ નામનો સબ વેરિઅન્ટ 40 દેશોમાં પ્રસરી ચૂક્યો, અહીં હજારો નવા કેસ નોંધાયા

Damini Patel

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કેર વચ્ચે આ રાજ્યોમાં મોતનું પ્રમાણ વધ્યું, હોસ્પિટલે જણાવ્યું કારણ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!