GSTV

23 લાખ કરોડ ક્યાં ગયા? મોંઘોદાટ વિકાસ છે ભઈ, કેન્દ્ર સરકારની લોકકથાઓના લાલચી રાજા સાથે કરી સરખામણી!

Last Updated on October 14, 2021 by pratik shah

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ, ડીઝલ અને ગેસની વધતી કિંમતો મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પેટ્રોલ, ડીઝલ અને ગેસની વધેલી કિંમતોને ગ્રાફ થકી સમજાવતા રાહુલ ગાંધીએ લખ્યું કે,‘ આવો વિકાસ દેશ માટે હાનિકારક છે…’ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની સરખામણી લોકકથાઓના લાલચી રાજા સાથે કરી હતી.

  • મોંઘવારીનો જીડીપી થકી રાહુલના કેન્દ્ર પર પ્રહાર
  • આવો વિકાસ દેશ માટે હાનિકારક છે: રાહુલ ગાંધી
  • રાહુલે કેન્દ્ર સરકારની સરખામણી લોભી રાજા સાથે કરી
  • ગેસ-ડીઝલ, પેટ્રોલથી કમાયેલા ૨૩ લાખ કરોડ ક્યાં ગયા: રાહુલ

જેના અંધાધૂંધ ટેક્સ વસૂલીથી પ્રજા દુઃખી રહેતી હતી. રાહુલે ટ્વિટ કરી સવાલ કર્યો કે,‘સરકારે જીડીપી એટલે કે- ગેસ, ડીઝલ અને પેટ્રોલ થકી 23 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી. પરંતુ આ રૂપિયાક્યાં ગયા? લોકોએ સવાલ કરવો જોઈએ કે તેમના ખિસ્સામાંથી જે પૈસા આંચકી લેવામા આવી રહ્યાં છે તે ક્યાં જઈ રહ્યાં છે?’

READ ALSO

Related posts

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah

ઠાકરેને ભાજપનો વળતો જવાબ, કહ્યું- કેન્દ્ર સરકારે એજન્સીઓનો દુરપયોગ કર્યો હોત તો તમારા અડધા મંત્રીઓ જેલમાં હોત

Damini Patel

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!