GSTV

ભાજપના આ વરિષ્ઠ નેતાએ કેજરિવાલ અને સિસોદયા પર કર્યો માનહાનીનો કેસ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાની વિરૂદ્ધ માનહાનીનો કેસ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે સીએમ કેજરીવાલ અને નાયબ સીએમ મનિષ સિસોદીયાએ તેમની છબી ખરાબ કરવા માટે કહ્યું હતુ કે કેજરીવાલની હત્યાના ષડયંત્રમાં વિજેન્દ્ર ગુપ્તા સામેલ છે.

આ મુદ્દે તેમણે કેજરીવાલ અને સિસોદીયાને સાત દિવસમાં માફી માંગવા જણાવ્યું હતુ. પરંતુ નોટિસનો જવાબ ન મળતાં આખરે વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો છે.

READ ALSO

Related posts

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari

પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી, ભારતના ડરથી બાજવાના ટાંટિયા ઘ્રૂજતા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!