GSTV
Home » News » જો રાહુલ જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી અને મોદી જીતશે તો શોક હશે- વિજય રૂપાણી

જો રાહુલ જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી અને મોદી જીતશે તો શોક હશે- વિજય રૂપાણી

Vijay Rupani is more likely to be seen in the colors of the country. Rupani has claimed that if Congress wins by mistake then it is convincing that Diwali will be celebrated in Pakistan. He also accused the army of defamation of the army.

મહેસાણામાં રૂપાણીએ કહ્યું કે જો કે આ શક્ય તો નહીં બને પણ જો 23 મેના રોજ જો કૉંગ્રેસ જીતી જાય તો પાકિસ્તાનમાં દિવાળી ઉજવાશે કારણ કે તેઓ તેની સાથે જોડાયેલ છે.

તેમજ આગળ પોતાનો પક્ષ ખેંચતા વાત કરી કે દેશની જનતા 23 મેએ મોદીજીને જીતીને લાવશે. અને ત્યાર પછી પાકિસ્તાનમાં શોક મનાવવામાં આવશે. તેમજ જેણે એર સ્ટ્રાઈકના પૂરાવા માંગ્યાં તેની પર પ્રહારો પણ કર્યા હતા. કહ્યું કે પાકિસ્તાનની ભાષા બોલે છે આ કૉંગ્રેસ.

READ ALSO

Related posts

ઈન્સ્ટાગ્રામનું સૌથી ખતરનાક ડેબ્યુ આ અભિનેત્રીના નામે, સાઈન અપ કરતાં જ ગિનીસમાં રેકોર્ડ દર્જ થઈ ગયો

Mayur

પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશના સૈન્યનો ગોળીબાર : જવાન શહિદ, એકને ઈજા

Mayur

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને લઈ મોદી સરકારની ઝાટકણી કાઢી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!