GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વિજય રૂપાણીએ રાજકોટમાં કુંવરજી બાવળિયાનો બચાવ કરીને કહ્યું અમે 26 બેઠક જીતીશું

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી સભા સંબોધી. દરમિયાન તેમણે કનેસરા ગામની મહિલાઓએ પાણી મુદ્દે કુંવરજી બાવળિયાનો ઉધડો લીધો હતો તે વીડિયો ક્લીપને લઈ પરોક્ષ રીતે કુંવરજીનો બચાવ કર્યો. તો સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે કોંગ્રેસ નેતાવીહિન બની ગઈ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી.

તો રાજકોટમાં સીએમ રૂપાણીએ યુવા સંમેલન સંબોધીને ફરીથી ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો યુવા ભાજપના નેતા નેહલ શુક્લાને ચૂંટણીની તારીખ પણ યાદ નથી. નેહલ શુક્લાએ તેના સંબોધમાં 23 એપ્રિલને બદલે 23 માર્ચે મતદાનની વાત કરી.

READ ALSO

Related posts

સરકારની કોરોના રોકવાની સ્ટ્રેટેજી ગઈ ફેલ : રાજ્યભરમાં સંક્રમણ ફેલાયું, 3 દિવસમાં એટલા કેસ વધ્યા છે કે લોકો ફફડી ગયા

Harshad Patel

કોંગ્રેસમાં સૌથી મોટો ફેરબદલ : હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક, પાટીદાર સમીકરણો ચાલ્યા

Ankita Trada

ભારે ઉકળાટ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી, ગીરના ગામોમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!