GSTV
Home » News » વિજય રૂપણીએ યુપીએસસી ફાઈનલના સ્પીપાના 20 યુવાઓને શુભેચ્છાઓ આપી

વિજય રૂપણીએ યુપીએસસી ફાઈનલના સ્પીપાના 20 યુવાઓને શુભેચ્છાઓ આપી

તાજેતરમાં જાહેર થયેલ યુપીએસસી પરીક્ષાની ફાઈનલમાં પસંદગી પામનાર સ્પીપાના 20 યુવાઓને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શુભેચ્છાઓ આપી. મુખ્યપ્રધાને 20 યુવાઓને તેમના પરિવારજનો સાથે ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને આવવા આમંત્રણ આપ્યું હતું.

યુપીએસસી પરીક્ષાની ફાઈનલમાં પસંદગી પામનાર યુવાનોને રાષ્ટ્રહિત તેમજ સમાજના વંચિત, પીડિત, ગરીબ વર્ગોને હિતને હૃદયે રાખી નિષ્ઠાપૂર્વક સેવા દાયિત્ય અદા કરવા પ્રેરણા આપી હતી. આ સાથે તેમણે રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજના અન્વયે પ્રત્યેક યુવાને ૫૧ હજાર અને દીકરીઓને ૬૧ હજારના ચેક તેમજ પ્રશસ્તિપત્ર અને શિલ્ડથી સન્માનિત કર્યા હતા.

 

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar