GSTV
Home » News » VIDEO : મુખ્યપ્રધાન બાળકોનાં મોત પર મૌન, બીજી બાજુ મીડિયાએ સવાલ કરતાં નીતિન પટેલ બગડ્યા

VIDEO : મુખ્યપ્રધાન બાળકોનાં મોત પર મૌન, બીજી બાજુ મીડિયાએ સવાલ કરતાં નીતિન પટેલ બગડ્યા

અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 219 બાળકોના મોતથી સેંકડો સવાલ ઉઠી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ચાલે છે. પંરતુ નવજાત માસુમોના મોત પણ થઈ રહ્યા છે. જોકે આ સંવેદનશીલ અને ચિંતાજનક સ્થિતિ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપવાનું ટાળ્યુ હતું. વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન બાળકોના મોત પર સવાલ કર્યો ત્યારે સીએમએ જવાબ આપવાના બદલે રવાના થઈ ગયા.

નીતિન પટેલ અકળાયા

રાજ્યમાં નવજાત શિશુના મોત મામલે ચિંતાજનક સ્થિતિ પર હજુ હોસ્પિટલ તંત્ર પોતાના બચાવમાં છે. તો બીજીતરફ, મુખ્યપ્રધાને મૌન રહ્યા છે. જ્યારે નીતિન પટેલ જીએસટીવીએ પૂછેલા સવાલના જવાબમાં અકળાયા હતા. વડોદરામાં મીડિયા દ્વારા પૂછાયેલા સવાલ પર સીએમ મુખ્ય પ્રધાને મૌન ધારણ કર્યુ. જ્યારે નીતિન પટેલ અકળાયા હતા. અને બાળમૃત્યુદર ઘટ્યો હોવાનો દાવો કર્યો હતો.

READ ALSO

Related posts

વોડા-આઈડિયાના ડિફોલ્ટના કિસ્સામાં ભારતીય અર્થતંત્ર પર ઘેરી અસર પડવાની આશંકા

pratik shah

બંને નિર્વસ્ત્ર થઈ ચૂક્યાં હતાં, સવિતાએ હાથ ફેલાવ્યા તો વિવેક તેને વળગી પડ્યો અને…

Arohi

40 વર્ષ પહેલા પ્રકાશિત થઈ નવલકથા, ચીનમાં વાયરસજન્ય રોગચાળાનું છે વર્ણન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!