GSTV
Home » News » વિજય માલ્યાને દિલ્હી કોર્ટે આપ્યો ઝટકો, 159 સંપત્તિ 10 જુલાઈ સુધીમાં કરાશે જપ્ત

વિજય માલ્યાને દિલ્હી કોર્ટે આપ્યો ઝટકો, 159 સંપત્તિ 10 જુલાઈ સુધીમાં કરાશે જપ્ત

vijay mallya

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાની બેંગાલુરીમાં આવેલી સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે, માલ્યાએ ફેરાના નિયમનું ઉલ્લંઘન કર્યુ જેથી તેની સંપત્તિ જપ્ત કરવામાં આવે. કોર્ટ આ પ્રકારનો આદેશ ઈડીના વકીલ એનકે મટ્ટા અને સંવેદના વર્માની દલિલ બાદ આપ્યો છે.

કોર્ટે રાજ્યની પોલીસને કહ્યુ કે, 10 જુલાઈ સુધી માલ્યાની સંપતિને જપ્ત કરવામાં આવે. ગત દિવસે બેંગાલુરૂની પોલીસે કોર્ટમાં જણાવ્યુ હતુ કે, પોલીસે માલ્યાની 159 સંપત્તિની ઓળખ કરી છે. પરંતુ આ તમામ સંપત્તિને અત્યાર સુધી જપ્ત કરવામાં આવી નથી. આ પહેલા કોર્ટે આઠ મેના રોજ માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ માલ્યાની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

મુંબઈમાં અમિત શાહનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર, મહારાષ્ટ્રમાં NDA સરકાર બનવાનું નક્કી

Mansi Patel

પશ્વિમ બંગાળના બીરભૂમમાં BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ

Mansi Patel

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!