GSTV

વિજય માલ્યા અને અરૂણ જેટલીની મુલાકાત પર વડોદરામાં જેટલીનું પુતળાદહન કરાયું

Last Updated on July 6, 2019 by Mayur Vora

વિજય માલ્યાની અરુણ જેટલી સાથે કથિત મુલાકાત મુદ્દે વડોદરા યુથ કોંગ્રેસે જેટલીના રાજીનામાંની માંગ સાથે પુતળાદહન કર્યુ હતું. તેમજ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. પોલીસે પહેલા તમામ ઘટના મુકપ્રેક્ષક બનીને નિહાળી હતી. જો કે કોઇએ ધ્યાન દોર્યા બાદ પૂતળાને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાના રેસકોર્ટ વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળાદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

 

Related posts

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

અતિ મહત્વનુંં: અંબાજી ગબ્બર પરના ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ રહેશે સંપૂર્ણ પણે બંધ

pratik shah

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!