GSTV

દિલ્હીમાં ચાલતા કૃષિ આંદોલનનો રેલો હવે ગુજરાતમાં આવ્યો, 5 હજારની વસ્તીવાળું આખુ ગામ કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભડકો

Last Updated on December 19, 2020 by

જૂનાગઢના વિજાપુર ગામે કૃષિ કાયદાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ધારાસભ્ય હર્ષદ રિબડિયા, ભીખાભાઈ જોષીના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. આખું ગામ કોંગ્રેસમાં જોડાયું હોવાનો કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો. કૃષિ કાયદાને લઈને ખેડૂતોમાં ભાજપ પ્રત્યે ભારોભાર રોષ છે. પાંચ હજારની વસ્તી વાળું આખું ગામ કોંગ્રેસમાં જોડાતા રાજકીય હડકંપ મચ્યો છે. દિલ્હીના આંદોલનની અસર જૂનાગઢના ગામડાઓ સુધી પહોંચી છે. આખું ગામ કોંગ્રેસમાં જોડાતા ભાજપ પણ થયું દોડતું થયું હતુ.

READ ALSO

Related posts

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!