GSTV
Home » News » હિલેરી ક્લિન્ટનને મળવા વિદ્યા બાલને કર્યુ આ કામ, જુઓ PHOTO

હિલેરી ક્લિન્ટનને મળવા વિદ્યા બાલને કર્યુ આ કામ, જુઓ PHOTO

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન દરમ્યાન જ્યાં પ્રશંસકો સોશિયલ મીડિયામાં આવી રહેલા બૉલીવુડ સ્ટાર્સના ડાન્સના વીડિયો જોવામાં વ્યસ્ત હતાં, તો બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી વિદ્યા બાલન આ ઇવેન્ટમાં ચાહકની ક્ષણમાં જીવી રહી હતી. વિદ્યા બાલને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર અપલોડ કરી છે, જેમાં તેણી પોતાના પતિ સાથે હિલેરી ક્લિન્ટન સાથે દેખાઇ રહી છે.

વિદ્યાએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનો આભાર માન્યો છે, કારણકે સ્મૃતિએ હિલેરી સાથે વિદ્યાનો પરિચય કરાવ્યો. તસ્વીરના કેપ્શનમાં વિદ્યાએ લખ્યું, “જીવનમાં પ્રથમ વખત મેં કોઇને મારો પરિચય કરાવવા કહ્યું. આભાર સ્મૃતિ ઈરાની આવુ કરવા માટે. મને હિલેરી ક્લિન્ટન ખૂબ પસંદ છે. એક એવી મહિલા જેણે દરેક માહોલને સમાન રૂપે સહન કર્યો છે અને ક્યારેય હાર સ્વીકારી નથી.”

View this post on Instagram

Precious pic ?!! The first time in my life that i asked to be introduced to someone…Thank you @smritiiraniofficial for the same ?. I loove @hillaryclinton ♥️. A woman who has weathered every storm with equanimity and who never gives up…I felt hopeful while she campaigned to be #President and felt a certain hopelessness when she didn’t make it…But in a few days i realized that only when the glass ceiling is shattered can we reach the sky and she broke it for us…and thus paved the way for someone else to reach for the boundless blue. You may find many reasons to dislike her but that’s because you are judging her because she dared to travel where most don’t…Thank you @hillaryclinton for all that you are and for being a HERO ☀️!! And thank you my #siddharthroykapur for being a walking talking encyclopedia on American politics and for thereby introducing me to Her ?. I couldn’t have imagined waking up at 6am to watch the primaries until you happened to me ?.

A post shared by Vidya Balan (@balanvidya) on

મને ખૂબ આશા હતી કે જ્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના દાવેદાર હતા અને ખૂબ દુ:ખ થયુ જ્યારે તેઓ નિષ્ફળ રહ્યાં. વિદ્યાએ જાણકારી માટે જણાવ્યું કે, હિલેરી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં ભાગ લેવા શનિવારે ઉદયપુર આવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ હિલેરી ક્લિન્ટનનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

પ્રી-વેડિંગ ઈવેન્ટ 8 અને 9 ડિસેમ્બરે નક્કી કરવામાં આવી હતી. અંબાણીએ બધા મહેમાનો માટે ચાર્ટડ ફ્લાઇટ બુક કરાવી. શહેરના બધા 5 સ્ટાર હોટલ આખા બુક હતા, કારણકે અંબાણી અને પીરામલને સેવા આપી રહ્યા હતાં. એટલું જ નહીં, અંદાજે 1000 લક્ઝરીયસ ગાડીઓ બુક કરાવવામાં આવી, જે ઉદયપુર એરપોર્ટ પરથી મહેમાનોને આવવા-લઇ જવાનું કામ કરી રહી હતી.

READ ALSO

Related posts

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur

અભિનેત્રી પાયલ રોહતગીની કરાઈ ધરપકડ, મોતીલાલ નહેરુ પર વિવાદીત વિડિયો બનાવવાનો આરોપ..

pratik shah

Bigg Boss 13: હોસ્પિટલમાં દાખલ છે સિદ્ધાર્થ શુક્લા, ખરાબ તબિયતનાં પગલે થઈ આવી હાલત…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!