GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પાકવીમા મામલે ગૃહમાં હોબાળો, અધ્યક્ષે સસ્પેન્ડ કરવાની ધમકી આપતાં ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું

ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો છે. વિધાનસભા ગૃહમાં કોંગી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર, વીરજી ઠુમર અને પ્રતાપ દૂધાત વેલમં દસી ગયા હતા. અને પાક વિમાને લઈને  હોબાળો મચાવ્યો હતો…કોંગી ધારાસભ્યોએ  ખેડૂત વિરોધી સરકાર નહી ચાલે તેવા પણ નારા લગાવ્યા હતા. જે બાદ વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કરવાની ચીમકી આપતા કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો છે. વિપક્ષ નેતા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહનો બહિષ્કાર કર્યો હતો. કોંગી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર વીમા કંપનીને છાવરી રહી છે..જોકે પ્રશ્નકાળ પૂર્ણ થતાં વિધાનસભા ગૃહ કોંગ્રેસના તમામ સભ્યો પરત આવ્યા.

READ ALSO

Related posts

કોરોના ક્રાઈસીસની દેખાઈ અસર, રેલ્વેએ નવી ભરતી ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

IPL 2020ને લઇને આવ્યા મોટા સમાચાર: ભારત નહીં પણ આ બે દેશોમાં યોજાઈ શકે છે ટુર્નામેન્ટ

Mansi Patel

કોરોનાની કામગીરી મામલે રાજ્ય સરકારનો ગંભીર છબરડો આવ્યો સામે, સરકારી વેબસાઈટના આંકડામાં ગોલમાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!