મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ વડોદરા: સાવલી-જરોદ રોડ પર અકસ્માતમાં યુવકનું મોત

વડોદરાના સાવલી-જરોદ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા સંદીપ વસાવા નામના યુવકનું ક

વડોદરાના સાવલી-જરોદ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા સંદીપ વસાવા નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. જાણ થતાં જ સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.  

આ સમાચાર શેર કરો