VIDEO: મોડાસાના કચ્છી પરિવારે 75 વર્ષના વૃદ્ધનું દેહદાન કર્યું, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના મોડાસામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોડાસાના કચ્છી પરિવારે પિતાન
ગુજરાતના મોડાસામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોડાસાના કચ્છી પરિવારે પિતાનું દેહદાન કર્યું છે. રોયલ પ્લાઝામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધનું નિધન થયું હતું. મૃત્યુ અગાઉ ખીમજી પટેલની દેહદાનની ઈચ્છા હતા.
દાહોદ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મૃતદેહ મોકલ્યો
પરિવારે દાહોદ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મૃતદેહ મોકલ્યો હતો. કચ્છી પરિવાર દ્વારા મૃત્યુ પછી દેહદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.




