મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ બહરાઈચમાં અખિલેશ યાદવનું પૂતળું દહન કરવું ભારે પડ્યું: બ્લાસ્ટ થતા પૂર્વ મંત્રી અનુપમા જયસ્વાલ દાઝ્યા

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ભાજપના મહિલા આક્રોસ યાત્રા દરમિયાન એક દર્દનાક દુર્ઘટના બની..સ

તસવીર: GSTV

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ભાજપના મહિલા આક્રોસ યાત્રા દરમિયાન એક દર્દનાક દુર્ઘટના બની..સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના પૂતળ દહન દરમિયાન બ્લાસ્ટ થયો હોત.જેમાં  પૂર્વ મંત્રી અનુપમા જયસ્વાલ દુર્ઘટનાનો ભોગ બન્યા..આ ઘટનાને લઈને ખૂદ અખિલેશ યાદવે વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો. અને આગ લગાવનારા સાવધાન રહો તેવી અપીલ કરી..આ સાથે જ અખિલેશ યાદવે પૂતળાને આગ લગાવનારી મહિલાના સારવારની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અપીલ કરી... વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસ ઉભેલા કાર્યકરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક અન્ય લોકો પણ તેની ઝપેટમાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો