VIDEO : Vadodara આરોગ્ય વિભાગનો સપાટો, વોટર જગ વિક્રેતાઓને ત્યાં ગંદકી સામે આવતા પાલિકાની લાલ આંખ!
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ગરમીની સીઝનમાં એક્શન મોડમાં જોવા મળી છે. શહેરમાં લાખો લીટર

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ગરમીની સીઝનમાં એક્શન મોડમાં જોવા મળી છે. શહેરમાં લાખો લીટર પાણી વોટર જગ મારફતે સપ્લાય થતું હોવાથી લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે પાલિકાએ તપાસ હાથ ધરી છે. ફીલિંગ વોટર જગ વિક્રેતાઓના સ્થળોએ સ્વચ્છતાનો અભાવ જોવા મળતા વિવિધ ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. પાણી ભરાતી જગ્યાઓ પર ગંદકી અને અસ્વચ્છ પરિસ્થિતિ સામે આવતા પાલિકાએ તાત્કાલિક સ્વચ્છતા જાળવવા સૂચનો આપ્યા છે.


