મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkotમાં યોજાયો ભવ્ય એર-શો, સૌરાષ્ટ્રભરના હજારો નાગરિકો સૂર્યકિરણ એર-શોના કરતબથી મંત્રમુગ્ધ થયા

thousands of citizens across Saurashtra were mesmerized by feats of Surya Kiran Air Show | રાજકોટમાં રાજ્યમાં સૌથી લાંબા સમય માટે 45 મિનિટના ભવ્ય એર-શોનું આ

રાજકોટમાં રાજ્યમાં સૌથી લાંબા સમય માટે 45 મિનિટના ભવ્ય એર-શોનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે સૌરાષ્ટ્રભરના હજારો નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ એર-શોમાં ભારતીય વાયુસેનાના 'સૂર્યકિરણ' એરોબેટિક ટીમના જવાનોએ જીવ સટોસટની બાજી લગાવીને હવામાં અદ્ભુત અને રોમાંચક કરતબો રજૂ કર્યા હતા. સૂર્યકિરણ એરફોર્સના જવાનોનું શોર્ય અને સાહસ જોઈને ઉપસ્થિત નાગરિકો પ્રભાવિત થયા હતા. આ ભવ્ય આયોજનમાં મનપાના અધિકારીઓ ઉપરાંત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.  

આ સમાચાર શેર કરો