VIDEO: સુરતના અડાજણ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા તસ્કરો, પોલીસ તપાસ શરૂ કરાઈ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પલમોનાઝ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીન

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પલમોનાઝ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે…ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે દુકાનના સ્ટાફની સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.




