મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતના ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગકારો બજેટથી નિરાશ, સરકાર સમક્ષ મૂકી આ માંગ

સુરતના ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગકારો કેન્દ્રીય બજેટથી નિરાશ થયા છે. જેમ્સ એન્ડ જ્

તસવીર: GSTV

સુરતના ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગકારો કેન્દ્રીય બજેટથી નિરાશ થયા છે. જેમ્સ એન્ડ જ્વેલરી તેમજ ડાયમંડ સેક્ટર દ્વારા સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકવામાં આવી હતી, પરંતુ બજેટમાં કોઈ રાહત ન મળતા ઉદ્યોગકારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકાર નૈનેશ પચ્છીઘરે જણાવ્યું કે અમારી ઇન્ડસ્ટ્રી આજે મરણપથારી પર છે. ગોલ્ડ અને સિલ્વરના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ડાયમંડ ઉદ્યોગ પણ ગંભીર સંકટમાં છે. કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો અને GSTમાં ફેરફાર જેવી માંગણીઓ સ્વીકારવામાં આવતી તો ઉદ્યોગને લાભ મળ્યો હોત.

આ સમાચાર શેર કરો