VIDEO/ સુરત મહાનગરપાલિકા: આવતીકાલે ખુલશે 488 ઉમેદવારોના ભાવિ, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી
સુરત મહાનગરપ
સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મંગળવારે સવારે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ના 487 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેંસલો થશે. મતગણતરી કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે અને સમગ્ર પરિસરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આવરી લેવાયું છે.




