મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમ્મુ-કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં હવામાનમાં અચાનક પલટો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.

તસવીર: gstv

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે...ઉધમપુર સહિતના સ્થળોએ  હળવો વરસાદ પડ્યો, જેના કારણે ખુશનુમા વાતાવરણ સર્જાયું....જ્યારે પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ હતી... હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન પણ ખરાબ હવામાન યથાવત રહેવાની શક્યતા છે. આ ફેરફારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે.

આ સમાચાર શેર કરો