VIDEO: એસઆઈઆર વિવાદ: ઈન્ડિયા ગઠબંધન ૨ ઓક્ટોબરથી દેશભરમાં લોકશાહી બચાવો કૂચ યોજાશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે સ્પેશિય

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વિવાદને લઈને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી દેશભરમાં જિલ્લા સ્તરે લોકશાહી બચાવો કૂચ યોજશે….મહત્વપૂર્ણ બેઠક બાદ પત્રકાર પરિષદમાં ખડગેએ જણાવ્યું કે વિપક્ષી સાંસદો ૬ ઓક્ટોબરે ચૂંટણી પંચ સુધી કૂચ કરશે. તેમજ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને ચૂંટણી પંચ અને સરકારની ગેરરીતિઓ અંગે આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.




