મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભરૂચની સબજેલમાં બિનવારસી કિપેડ મોબાઈલ મળી આવતા સનસનાટી

ભરૂચ સબજેલમાં અમદાવાદની ઝડતી સ્કોડના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન શૌચાલયના પોખરામાંથી એક રહસ્યમય બ

ભરૂચ સબજેલમાં અમદાવાદની ઝડતી સ્કોડના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન શૌચાલયના પોખરામાંથી એક રહસ્યમય બિનવારસી કીપેડ મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસનમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સુરક્ષાની દિવાલો ભેદીને આ ફોન અંદર પહોંચ્યો કેવી રીતે અને કયા શાતિર કેદીઓ તેનો ઉપયોગ કરતા હતા, તે યક્ષપ્રશ્નનો સચોટ જવાબ મેળવવા માટે ભરૂચ બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ દ્વારા જેલના ત્રીજા નેત્ર સમાન CCTV ફૂટેજ ખંખાડવાની સાથે શંકાસ્પદ કેદીઓ અને જેલ સ્ટાફની પણ ઝીણવટભરી પૂછપરછ કરીને આ આખા ભોંયરા જેવા નેટવર્કનો પર્દાફાશ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો