મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: સાહેર અને આસિફ ભામલાનો સ્ટાઇલિશ લુક, પાર્ટીમાં લૂંટી લાઇમલાઇટ

મુંબઈમાં યોજાયેલી છાયા મોમાયાની પાર્ટીમાં સાહેર ભામલા અને આસિફ ભામલા પણ ખાસ હાજરી આપવ

તસવીર: gstv

મુંબઈમાં યોજાયેલી છાયા મોમાયાની પાર્ટીમાં સાહેર ભામલા અને આસિફ ભામલા પણ ખાસ હાજરી આપવા પહોંચ્યા હતા. બંને ક્લાસી અને સ્ટાઇલિશ લુકમાં નજરે પડ્યા હતા. પાપારાઝીઓએ તેમની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા, જ્યારે બંનેએ હસતાં-હસતાં પોઝ આપ્યા અને સૌનું અભિવાદન કર્યું. તેમની આકર્ષક હાજરીએ ઇવેન્ટની શોભા વધારી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો