મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રામ મંદિર દાન ચોરી વિવાદ: અખિલેશ યાદવ અને PDA પર કેશવ પ્રસાદ મૌર્યનો પ્રહાર

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આઝમગઢની મુ

તસવીર: GSTV

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આઝમગઢની મુલાકાત દરમિયાન અયોધ્યા રામ મંદિરના દાન ચોરી વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના PDA ગઠબંધન પર તીખા પ્રહારો કર્યા હતા . મૌર્યએ અખિલેશ યાદવ પર આ ગંભીર મુદ્દાનું રાજકીયકરણ કરવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સપા સુપ્રીમો ચૂંટણી હાર્યા બાદ હતાશામાં માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા અને તેમની પાસે કોઈ સાચા મુદ્દા બચ્યા નથી.ડેપ્યુટી સીએમએ સ્પષ્ટ કર્યું કે, દાન ચોરી મામલે FIR નોંધાઈ ચૂકી છે, એસઆઈટી તપાસ ચાલુ છે અને દોષિતોને જેલમાં મોકલાયા હતા . તેમણે વિપક્ષને રામ મંદિર મુદ્દે સસ્તી રાજનીતિ અને નિવેદનબાજી બંધ કરવાની ચેતવણી આપતા ઉમેર્યું કે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને ખોટું કરનારા તમામને કડક સજા મળશે

આ સમાચાર શેર કરો