મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શિમલામાં વરસાદથી ઠંડક, પહાડી વિસ્તારોમાં મનમોહક માહોલ

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ફરી વરસાદ નોંધાતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. હિલ રિસોર્ટ શિમલામ

તસવીર: gstv

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ફરી વરસાદ નોંધાતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. હિલ રિસોર્ટ શિમલામાં તાજા વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. વરસાદના કારણે શહેરના પહાડી વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સ્થાનિકો અને પ્રવાસીઓએ પણ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો. સતત વરસાદને પગલે શિમલાના વાતાવરણમાં ઠંડક સાથે હરિયાળી વધુ મનમોહક બની છે.

આ સમાચાર શેર કરો