Archive

Category: Videos

ગુજરાતમાં રાહુલ, સોનિયા, પ્રિયંકાનું થયું આગમન, કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર આવકાર્યા

કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ભાગ લેવા ગાંધી પરિવાર અમદાવાદના આંગણે આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ,કોંગ્રેસ મહાસચિવ અને ગાંધી પરિવારના દિકરી પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા છે. અને ત્યાંથી સીધા જ ગાંધી આશ્રમ પહોંચી રહ્યા છે. ગાંધી…

‘જી’ વિવાદ : રાહુલે મસૂદને ‘જી’ કહેતા બચાવમાં કોંગ્રેસ ભાજપનો હાફિઝ ‘જી’ વીડિયો લઈ આવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદને જી કહીને સંબોધતા ભાજપે કોંગ્રેસને નિશાને લીધી છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના બચાવમાં ઉતરી આવી..કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદિએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ નો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો…

272 કિલોની મહિલાનો અનોખો એક્સરસાઈઝ Video Viral, 5 કરોડ લોકો જોઈ ચુક્યા

સોશિયલ મીડિયા પર એક એવી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે એક્સરસાઈઝ કરી રહી છે અને તેનું વજન 600 પાઉન્ડ એટલે કે 272 કિલોથી પણ વધુ છે. આ વીડિયોને પાંચ કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 3 લાખ…

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ વંડી ટપી ભાજપના ગેટમાં એન્ટ્રી મારી

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ પડી છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષને મળી પોતાનું રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વલ્લભ ધારવિયાએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાઘવજી પટેલને…

આખરે પરષોતમ સાબરિયાએ કર્યા કેસરીયા, જોડાયા ભાજપમાં

ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા આજે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગર કમલમ ખાતે સમર્થકો સાથે તેઓ ભગવો ખેસ ધારણ કર્યો છે. આઇ કે જાડેજા અને કેસી પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ધાંગધ્રાથી કોંગી ધારાસભ્ય…

VIDEO-સનથ જયસૂર્યાની એ ઈનિંગ જેણે તેને ક્રિકેટની દુનિયાનો સુપરસ્ટાર બનાવી દીઘો હતો

સનથ જયસૂર્યા. શ્રીલંકાનો એ દિગ્ગજ બેટ્સમેન જેણે 1996માં વર્લ્ડકપને એક અલગ સ્વરૂપ આપી દીધું. વર્લ્ડકપ પહેલા 98 વનડે મેચોમાં તેની એવરેજ 20 કરતા પણ ઓછી હતી. પણ વર્લ્ડકપ પૂરો થતા થતા જ જયસૂર્યા મેન ઓફ ધ વર્લ્ડકપ બની ગયો. 9…

કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ, મારી પત્ની કે પરિવારના સભ્યો રાજકારણમાં નહીં જોડાય : અલ્પેશ

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પક્ષ પલટાની અટકળો આખરે પૂર્ણ થઈ ગઈ છે. અને તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. અને કોંગ્રેસમાં રહીને જ કામ કરશે. આજે અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરતા કહ્યુ કે હું કોંગ્રેસમાં છું. અને કોંગ્રેસમાં જ રહીશ….

સરદારજીએ અરબી ગીત પર ભાંગડા કર્યો અને લોકો જુઓ શું કરતા હતા, Video થઈ ગયો Viral

કહેવાય છે કે સંગીતની કોઈ ભાષા નથી હોતી અને આવું જ કંઈક એક સરદારજીએ સાબિત કરી બતાવ્યું છે. હકીકતમાં અરબી ગીત પર સરદાજીનો ભાંગડા ઈન્ટરનેટ પર છવાયેલો છે. વીડિયોમાં સરદાજી આમાં સ્થાનીય વોલંટિયરની સાથે લેબનાનમાં ભાંગડા કરતા જોવા મળી રહ્યા…

VIDEO: મોટા કૌભાંડી નિરવ મોદીને બિંદાસ ફરતો જોઈને કૉંગ્રેસે કહ્યું, મોદી છે તો શક્ય છે

ભારતની તપાસ એજન્સી જે કૌભાંડના ભાગેડુ નિરવ મોદીની શોધમાં છે તે લંડનની શેરીઓમાં આટાફેરા કરી રહ્યો છે. કૅમેરામાં પહેલી વાર 13 હજાર કરોડનાં હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદી કેદ થયો છે. મોટી દાઢીમાં જેવા તેવા દેખાતા હતા. તે જોઈને લોકો કહે…

કુંવરજી બાવળિયાનો ઘટસ્ફોટ, કોંગ્રેસનો આ ધારાસભ્ય છે ભાજપના સંપર્કમાં

અલ્પેશ ઠાકોરના રાજીનામાની અટકળો વચ્ચે હવે જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ માટે બારે મેઘ ખાંગા થયા જેવી સ્થિતિ ઉતપન્ન થઈ છે. સૌરાષ્ટ્રનું મોટું નામ ગણાતા જવાહર ચાવડા હવે ભાજપમાં જોડાશે. આ વચ્ચે ગઈકાલે લલિત વસોયાએ એવું કહ્યું હતું કે,…

જવાહર ચાવડા ભાજપનો ખેસ ધારણ કર્યો, કોંગ્રેસમાં મજા નહોતી આવતી એટલે છોડી દીધી

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઈ છે. કોંગ્રેસના જવાહર ચાવડાએ પોતાના MLA પદ પરથી રાજીનામું આપ્યું છે. અને સાંજના 4 વાગતાની સાથે ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે. જવાહર ચાવડા જૂનાગઢ અને તેની આસપાસમાં એક જાણીતું…

સૌરાષ્ટ્રના કદાવર નેતા જવાહર ચાવડાનું ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસને મોટો ફટકો

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઈ છે.કારણે કે, કોંગ્રસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા કોંગ્રેસના બેડામાં ખડભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપતા કોંગ્રેસનો વધુ એક ગઢ દરાશાઈ થઈ ગયો છે….

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બોલ્યા, ‘ભાજપમાં જોડાવા કરતા તો હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ’

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની કોંગ્રેસના કાર્યકર્તાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક વધી જાય છે. કોંગ્રેસમાંથી નેતાઓને પોતાના બેડામાં ખેંચી કેસરીયો ખેંસ પહેરાવવાની દોડ લાગવા માંડે છે. જો કે આ વાતનો ભાજપના કોઈ નેતા સ્વીકાર કરતા નથી. ભાજપ તરફથી કોઈ પણ નેતાને…

લખનઉમાં ડ્રાઈફ્રૂટ વેચતા બે કાશ્મીરીને ઢોર માર માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઉત્તર પ્રદેશના લખનઉમાં ડ્રાઈફ્રૂટ વેચતા બે કાશ્મીરીને માર મારવામાં આવતા પોલીસે બજરંગ સોલંકી નામના શખ્સને ઝડપી પાડ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે બજરંગ સોનકર વિરૂદ્ધ 12 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. ગુનાહીત ઈતિહાસ ધરાવતા બજરંગ સોનકરે બે કાશ્મીરી વેપારીઓને માર માર્યો હતો…

અલ્પેશ ઠાકોર ગુજરાતનો પહેલો નેતા હશે જે સોશિયલ સાઈડ OLX પર વેચાઈ…..

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે ઓએલએક્સ પર તેનો ફોટો શેર થયો છે. એક યુઝરે અલ્પેશ ઠાકોરને વેચવાના છે તેવો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી સાથેનો એક ફોટો શેર કર્યો છે. અને તેમાં વિવરણ કરાયું…

Video: આકાશ-શ્લોકાના રૉયલ વેડિંગ પહેલાં સામે આવી મહેતા પરિવારની કંકોત્રી, જુઓ શું છે ખાસ

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશના લગ્ન ડાયમંડ કારોબારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થવાના છે. લગ્નના આડે બસ ગણતરીના દિવસ બાકી છે ત્યારે મહેતા પરિવાર તરફથી લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. શ્લોકાના વેડિંગ કાર્ડમાં શું…

VIDEO : પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ નજીક હોબાળો, આ બે આગેવાનોની અટકાયત

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ઓફીસ નજીક હોબાળો અને બોલાચાલી થઇ હતી. ઓફિસ નજીક શૈલેષ પટેલ અને મનોજ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. યુનિવર્સીટીના મામલે આ બોલાચાલી થઇ હતી. જોતજોતામાં બે ગ્રુપ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ સમગ્ર ઝપાઝપી સીસીટીવીમાં કેદ…

Video : સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય : લલિત વસોયા

તો કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચાલેલી રાજકીય અટકળો વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) એ GSTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે સૌરાષ્ટ્રનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાવાનો…

Video : પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી છે

કોંગ્રેસમાં ફરી પક્ષ પલટાના એંધાણ છે. ત્યારે પાટણના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે, પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી છે. કોગી ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છેકે પ્રધાન પદ આપવા સુધીની લાલચ આપવામાં આવે છે. પરંતુ…

Video: અલ્પેશ ઠાકોર જે રીતે આગળ વધી રહ્યા છે તેને નુકશાન પહોંચાડાવાનું કામ થઇ રહ્યું છે

આગામી કેટલાક દિવસમાં ગુજરાત કોંગ્રેસમાં વધુ કેટલાક ગાબડા પડે તેવી શકયતા છે. કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યો પક્ષ પલટો કરી તેવી ચર્ચાઓ છે.જોકે તેને કોગીં ધારાસભ્ય ધવલસિંહ (Dhaval Sinh) ને અફવા ગણાવ્યો છે..તેમણે અલ્પેશ પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, જે મજબૂત…

કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગ લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા કહ્યું, સૌરાષ્ટ્રના…

કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચાલેલી રાજકીય અટકળો વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે પ્રતિક્રીયા આપી હતી. સાથે જ હાર્દિકના કોંગ્રસમાં જોડાવા અંગે પણ વાતચીત કરી હતી. કોંગ્રેસ ધારાસભ્ય…

બોર્ડ પરીક્ષા: ક્યાંક 54 વિદ્યારર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ, ક્યાંક કપાળે ચાંડલો અને ગુલાબ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ

અમદાવાદ એસએસસી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વર્ષે શિક્ષણ બોર્ડે વિશેષ તૈયારીઓ કરી છે. આ વર્ષે મોટાભાગની શાળાઓના વર્ગખંડ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદની શાળાઓમાં પણ સીસીટીવી લગાવાયેલા જોવા મળી રહ્યા છે અને શિક્ષણ બોર્ડના અધિકારીઓ મોનિટરિંગ…

54 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ, શિક્ષણ પ્રધાને કહ્યું અમે પરીક્ષા ફોર્મ જ નથી સ્વીકાર્યા

સુરતની પ્રભાત તારા સ્કુલમાં અભ્યાસ કરતા બોર્ડના 54 વિદ્યાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલુ થયુ છે. ત્યારે તેના પર શિક્ષણ પ્રધાને પ્રતિક્રિયા આપતા શાળા સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે અમે આ શાળા તરફથી આવેલા પરીક્ષા ફોર્મ જ સ્વીકાર્યા નથી….

બોર્ડની પરીક્ષા આવી ત્યારે ખબર પડી કે શાળાની માન્યતા રદ થયેલ છે, 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ

એક તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ છે. ત્યારે સુરતની પ્રભાત તારા શાળામાં ભારે તોડફોડનો બનાવ બન્યો છે. કારણ કે, આ વિદ્યાલયની માન્યતા રદ થતા બોર્ડમાં પરીક્ષા આપનારા 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ બની ગયું છે. આ સ્કુલના બોર્ડના 54 જેટલા વિદ્યાર્થીઓને તેમની…

ગુસ્સામાં ‘બૂટ કાંડ’ તો કરી નાખ્યો… હવે ભરાસે, બીજેપી કરશે આ કાર્યવાહી

યૂપીના ખલીલાબાદથી બીજેપીના સાંસદ શરદ ત્રિપાઠી અને મેન્હદાવલથી બીજેપી ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ વચ્ચે બુધવારે જે મારપીટ થઈ ત્યાંર બાદ ધારાસભ્ય રાકેશ સિંહ બઘેલ પોતાના સમર્થકોની સાથે સાંસદ શરદ ત્રિપાઠી પર કાર્યવાહી કરવાની માંગને લઈને ધરણા પર બેસી ગયા છે….

Viral Video: પાકિસ્તાને અહીં પણ લડી લીધુ, ‘ચા’ની એડમાં વિંગ કમાંડર અભિનંદનને ચમકાવ્યો!

સોશિયલ મીડિયા પર હાલ પાકિસ્તાની ચાની એક ટેલિવિઝન એડને ખૂબ શેર કરવામાં આવી રહી છે જેમાં વિંગ કમાંડર Abhinandan વર્તમાન પણ જોવા મળી રહ્યા છઝે. વિંગ કમાંડર અભિનંદનને પાકિસ્તાની સેના દ્વારા 2 દિવસો માટે હિરાસતમાં લેવામાં આવ્યાં હતા. અભિનંદન 1…

અક્ષય કુમારે શરીરને લગાવી આગ અને કર્યુ ખતરનાક રેમ્પ વૉક, જુઓ Photos અને Videos

બોલિવુડાના મિસ્ટર કુમાર એટલે કે ફેમસ એક્ટર અક્ષય કુમારે હાલમાં જ મુંબઈના એક કોન્સર્ટમાં હાજરી આપી છે. તે સમયે ખીલાડી કુમારનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. તેણે રેમ્પ વૉક કર્યું પરંતુ આ રેમ્પ વૉક કોઈ મામલી ન હતું. સોશિયલ…

લોકસભા માટે કોંગ્રેસના સંભવિત નામોની યાદી જાહેર, દિલ્હીમાં થઈ ચર્ચા

આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યને ટિકિટ નહીં આપે તેવી સંભાવના વચ્ચે દિલ્હીમાં યોજાયેલી સ્ક્રિનીંગ કમીટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને લોકસભાની ટિકિટ ન આપવા સુચન કરાયું હતુ. ત્યારે હાઈકમાન્ડે નવા ચેહરાઓને સ્થાન આપવાની…

કાર્તિક આર્યન-સારા અલી ખાન વચ્ચે શું ચાલી રહ્યું છે? લીપલોક વીડિયો VIRAL

બોલીવૂડની સિમ્બા ગર્લ અને પટૌડીનાં નવાબ ખાનદાનની પુત્રી Sara Ali Khan આજકાલ લાઈમલાઈટમાં છે. દર વખતે સારા અલી ખાન પોતાની એક્ટિંગ, ખુબસુરતી કે પછી હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે.  જો કે આ વખતે સારાનાં ચર્ચામાં રહેવાનું કારણ અલગ જ…

ભાવનગરના નવા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં આ વર્ષે ઈતિહાસ રચ્યો, જાણો સમગ્ર સમચાર

છેલ્લા કેટલાક વર્ષોથી મૃતપાય બનેલા ભાવનગરના નવા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં આ વર્ષે ઈતિહાસ સર્જ્યો છે. જીએમબી હસ્તકાન કોલગેટવાલા આ બંદર ખાતે કાર્ગોની આવકમાં વધારો થઇ રહ્યો છે અને જેને લઈને ભાવનગરના નવાના વિકાસના દ્વાર ખુલ્યા છે, ભાવનગર બંદરે મુખ્યત્વે લાઇમ…