VIDEO: અમદાવાદના કોચરબ આશ્રમ પાસે આવેલા સ્પામાં ભીષણ આગ: ચાર વ્યક્તિઓનો સુરક્ષિત બચાવ થયો
અમદાવાદના કોચરબ આશ્રમ પાસે આવેલા સ્પામાં અચાનક આગ ફાટી નીકળવાનો બનાવ બન્ય

અમદાવાદના કોચરબ આશ્રમ પાસે આવેલા સ્પામાં અચાનક આગ ફાટી નીકળવાનો બનાવ બન્યો હતો.... ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો...ફાયર જવાનોની સમયસૂચકતા અને ભારે જહેમતથી સ્પામાંથી એક વ્યક્તિનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ ત્રણ મહિલા અને એક પુરુષને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સદનસીબે સમયસર રાહત અને બચાવ કામગીરી થવાથી મોટી જાનહાનિ ટળી હતી.




