મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દેહરાદૂનમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મુસળધાર વરસાદ શરૂ થયો હતો . હવામા

તસવીર: GSTV

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મુસળધાર વરસાદ શરૂ થયો હતો . હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ભારે વરસાદના એલર્ટ વચ્ચે આકાશી આફત જેવો વરસાદ પડતાં સમગ્ર શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો .  શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ભારે જળબંબોળની સ્થિતિ સર્જાવાને કારણે વાહનવ્યવહાર પર તેની માઠી અસર પડી હતી કલાકો સુધી રસ્તાઓ જામ થઈ જતાં નોકરિયાતો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો . વહીવટી તંત્રે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી 

આ સમાચાર શેર કરો