મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નડિયાદમાં રેન્ટ બિલ સામે વકીલોનો વિરોધ

નડિયાદમાં નવા ભાડા વિધેયક બિલને લઈને બાર એસોસિએશનના વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ બિલની નકલ સળગાવી સરકા

તસવીર: gstv

નડિયાદમાં નવા ભાડા વિધેયક બિલને લઈને બાર એસોસિએશનના વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ બિલની નકલ સળગાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. નડિયાદ બાર એસોસિએશનના એડવોકેટ પારુલ મકવાણા સહિતના વકીલોએ આ બિલ સામે વિરોધ નોંધાવ્યો. વકીલોના આક્ષેપ મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને વકીલો સાથે યોગ્ય ચર્ચા કર્યા વિના બિલ રજૂ કરવામાં આવ્યું છે. વકીલોએ દાવો કર્યો કે બિલના અમલથી ભાડા સંબંધિત સત્તા ન્યાયાલય પાસેથી કલેક્ટર તંત્ર પાસે જવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી શકે છે.  

આ સમાચાર શેર કરો