મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જલંધરમાં વકીલોની ભૂખ હડતાળ

પંજાબના જલંધરમાં વકીલોએ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ ની વિવાદાસ્પદ નીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવતા પ્રતીક ભૂખ હડતાળ શરૂ કરી

તસવીર: GSTV

પંજાબના જલંધરમાં વકીલોએ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ ની વિવાદાસ્પદ નીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવતા પ્રતીક ભૂખ હડતાળ શરૂ કરી છે. વકીલોની મુખ્ય માંગ આ કાઉન્સિલ સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરવાની છે કારણ કે તેમના મતે આ પ્રણાલીથી સ્વતંત્ર વકીલોના વ્યવસાય પર વિપરીત અસર પડે છે. પ્રદર્શનકારી વકીલોએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ સમાચાર શેર કરો