મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: ઈરા ખાન-નૂપુર શિખરે રાઘવ જુયાલની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા, કપલનો અંદાજ ચર્ચામાં

મુંબઈમાં યોજાયેલી રાઘવ જુયાલની બર્થડે સેલિબ્રેશનમાં ઈ

તસવીર: gstv

મુંબઈમાં યોજાયેલી રાઘવ જુયાલની બર્થડે સેલિબ્રેશનમાં ઈરા ખાન અને તેનો પતિ નૂપુર શિખરે પણ હાજરી આપવા પહોંચ્યા હતા. બંને કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા. પાપારાઝીઓએ કપલની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા, જ્યારે બંનેએ સૌનું અભિવાદન પણ કર્યું હતું. તેમની આ હાજરી સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ સમાચાર શેર કરો