VIDEO: ઇન્દ્રશી નદીમાં નવા નીરની આવક, ખેડૂતોમાં આનંદનો માહોલ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અરાવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો છે, ભિલો
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અરાવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો છે, ભિલોડાના લીલછમ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઇન્દ્રશી નદીમાં નવા નીરની આવક થઈ છે. આ સીઝનમાં પ્રથમ વખત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનાથી આસપાસના ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.




