VIDEO: વિધાનસભામાં ગુજસીટોક સુધારા વિધેયક સર્વાનુમતે પસાર, નવા કાયદામાં આતંકવાદની વ્યાખ્યાનો ઉલ્લેખ
ગુજરાત વિધાનસભામાં સત્રના અંતિમ દિવસે ગુજસીટોક સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયુ
ગુજરાત વિધાનસભામાં સત્રના અંતિમ દિવસે ગુજસીટોક સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયુ છે. રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ બિલ ગૃહમાં રજૂ કર્યુ હતુ. આતંકવાદને ડામવા માટે ગુજસીટોક કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ૧૯૯૫માં તાડાનો કાયદો અમલમાં હતો. પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો હતો, ત્યારે નવા કાયદામાં આતંકવાદની વ્યાખ્યા આપવામાં આવી છે. તેથી સુધારો કરીને બિલ ગૃહમાં રજૂ કરાયુ છે.



