મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં પૈસા બાબતે પૌત્રએ દાદાની કરી હતી હત્યા, પોલીસ પૂછપરછમાં આરોપીએ કરી કબૂલાત

રાજકોટમાં પૌત્ર દ્વારા સગા દાદાની હત્યા કરવાના ચકચારી બનાવમાં SP આર.એસ. બારીઆએ મહત્વનો ખુલાસો કર્યો છે. આરો

રાજકોટમાં પૌત્ર દ્વારા સગા દાદાની હત્યા કરવાના ચકચારી બનાવમાં SP આર.એસ. બારીઆએ મહત્વનો ખુલાસો કર્યો છે. આરોપી પૌત્ર મોહિત મિયાત્રાએ પોતાના દાદા અરજણભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અરજણભાઈ પાસે 7 વીઘા જમીન હતી અને મોહિતે દાદા પાસે પૈસાની માંગણી કરી આ જમીન પર ધિરાણ લીધું હતું. જોકે, ધિરાણના નાણાં પરત ન ભરી શકવાને કારણે દાદા અને પૌત્ર વચ્ચે અવારનવાર તકરાર થતી હતી, જેનો અંત કરૂણ હત્યામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો